વેબકોમ............. ચાલો ફેમીલી ઓનલાઈ કરીએ............ આપના  પરીવાર નો ફેમીલી આઈડી મેળવીએ........દરેક સભ્યઓની સપુંણ માહિતી ભરીએ......પરીવાર દરેક સભ્યો ઓનલાઈ કરીએ ...............સનાતન પરીવાર સભ્યઓ સાથે ઓનલાઈન ચેટીગ કરીએ.........જય સનાતન ......   
Total Region ( 22 ) Total Samaj Zone ( 31 ) Total Local Samaj ( 717 ) Matrimonial ( 423 )
Total Family  ( 29733 ) Total Member ( 174462 ) Total Male ( 93072 ) Total Female ( 81369 )
JAYANTILAL
21 Oct 2016, 11:41:22 PM
 
Badhane mara ane mara parivar vatithe aavnar Dipawali aap saw ne Sukh Samrudhi ane Anand mayi jay evi Maa Umiya charne prarthna karu

Likes(1) Comment(1)
JAYANTILAL Happy Diwali
21 Oct 2016, 11:42:31 PM
JAYANTILAL like this
JAYESH
29 Sep 2016, 10:34:07 AM
 
આપડા બાળકો ગુજરાતી બોલી શકે છે પણ વાંચી નથી શકતા
તેનાં માટે સમાજ ની અંદર કોઈ ને ગુજરાતી આવડતી હોય તો તેને રોઝ એક કલાક ની કલાસ લઈ ને છોકરાં કે ગ્રહણીયો ને ગુજરાતી ભાષા ની જાણકારી આપવી ફરજીયાત છે
આપ સહુ ને એક વિનતી કે વરસ 2016 -18 માટે નું પહેલું કામ આપડા સમાજ નાં યુવક અને યૂવતિ ને ગુજરાતી સિઁખડવા માટે એક તાલીમ શિબિર નું આયોજન કરવું પડશે
*યુવા ઉત્કર્ષ* નાં *ગ્રહણી તાલીમ શિબિર* હેઠળ પ્રોગ્રામ રાખી ને આ વરસ નાં પહલા પ્રોગ્રામ તરીકે બધાય યુવક મંડળ ને વિનંતિ કે પહલી તક મા આ પ્રોગ્રામ રાખશો

Likes(5) Comment(2)
HITEN એકદમ સાચી વાત છે.
05 Oct 2016, 10:28:58 AM
GOVIND હું જયેશ ભાઈ ની વાત થી સહમત છું યુવાસંગ થી વિનંતિ કે જલ્દી થી એવા કાર્યક્રમ નુ આયોજન કરે જેનાથી આપણા બાળકો ને ગુજરાતી વાંચતા અને લખતા આવડે
14 Oct 2016, 10:15:54 PM
5 people like this
Admin
24 Sep 2016, 10:52:59 AM
UTTAR KARNATAKA REGION. AGM. at BELGAUM.  

Likes(2) Comment(0)
2 people like this

Yuvasangh Matrimonial See All